જો તમને લેક્ટોઝ ની સમસ્યા હોય તો ટ્રાય કરો કાજૂનું દુધ, જે અનેક પૌષ્ટિક ગુણોથી હોય છે ભરપુર
જે લોકોને દૂધની એલર્જી હોય તેમના માટે કાજૂ દૂધ બેસ્ટ કાજુ અને પાણીને મિક્સરમાં દળીને આ દૂધ બનાવાનું હોય છે ડ્રાય ફ્રૂટ્સ કોને ન ભાવે આ સૌ કોઈને ભાવતી વલસ્તુઓ છે. જો કે તેમાં કાજૂની વાત કરવામાં આવે તો તેપણ ગુણકારી છે, કાજુમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શું […]