રાજકોટમાં પશુપાલકોએ પોતાના ઢોરનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, નહીં તો ગુનો નોંધાશે
રાજકોટઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતાં હવે પોલીસ પણ એકશનમોડમાં જોવા મળી રહી છે. ટ્રાફિકને અડચણરૂપ બનાતા રખડતા ઝોરને પકડવા માટે મ્યુનિ.ની ઝૂંબેશને પોલીસ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. એટલે શહેરમાં વસવાટ કરતા પશુપાલકોએ તેમના ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. રાજકોટ શહેરમાં […]