1. Home
  2. Tag "caught"

યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રીઓ વેચવાનું કૌભાંડ પકડાયુ, દિલ્હીની માસ્ટર માઈન્ડ મહિલાની ધરપકડ

રાજપીપળા : દેશની ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓની બોગસ યાને નકલી માર્કશીટ બનાવીને વેચવાનું કૌભાંડ પકડવામાં નર્મદા જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ કૌભાંડ દેશવ્યાપી હોવાનું કહેવાય છે. કૌભાંડકારીઓએ દેશમાં વિવિધ રાજ્યોમાં 31 જેટલા એજન્ટ રોકીને માગો તે યુનિવર્સિટીની અને માગો તે ડિગ્રી લાખો રૂપિયા લઈને આપવામાં આવતી હતી.પોલીસે નકલી ડિગ્રી કૌભાંડનો પડદાફાશ કરીને દિલ્હીથી ફેક […]

સાયકલોનો શોખિન ચોર, મનગમતી 21 સાયકલોની ચોરી કરીને ઘરના આંગણે સ્ટોક કર્યો એટલે પકડાયો

આણંદ : જિલ્લના ખંભાતના જલસણ ગામે એક સાયકલ પ્રેમી ચોર પકડાયો છે.  દારૂ પીવાની ટેવ ધરાવતા સાયકલ ચોરને પોતાના ઘરના આંગણે રંગબેરંગી વિવિધ સાયકલો ભેગી કરવાનો અનોખો શોખ હતો. પોતાના ઘરના આંગણે ચોરી કરેલી 21 સાયકલો એકઠી કરી રાખી હતી. તેના લીધે ગ્રામજનોને પણ શંકા જતા આ વાત પોલીસ સુધી પહોંચી હતી અને સાયકલ ચોર […]

મધ્યપ્રદેશથી 80 પહાડી પોપટ વેચવા માટે અમદાવાદ લવાયા, મહિલા પકડાઈ

અમદાવાદઃ ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે ઘરમાં પહાડી પોપટ રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. એટલે પહાડી પોપટનું વેચાણ પણ વધતું જાય છે. અમદાવાદ શહેરમાં 80 જેટલા પહાડી પોપટ વેચવા માટે મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા હતા.એક એનજીઓના કાર્યકર્તાઓએ પોપટ વેચવાનું રેકેટ પકડીને મહિલાને વન વિભાગના હવાલે કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશના […]

દિલ્હીથી પ્લેનમાં આવી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈને અમદાવાદમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ પકડાઈ

અમદાવાદઃ હવે તસ્કરો પણ હાઈટેક થતાં જાય છે. સાથે જ વિમાનમાં મુસાફરી કરીને મોંઘીદાટ ફાઈવસ્ટાર હોટલમાં રોકાઈને બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરી કરતા હોય છે. આવી જ એક તસ્કરોની ગેંગને અમદાવાદ પોલીસે પકડી પાડી છે. શહેરના મણિનગર પોલીસે બે એવા ચોરની ધરપકડ કરી છે, જે ચોર દિલ્હીથી ખાસ ચોરી કરવા પ્લેનમાં આવતા હતા. અમદાવાદમાં 5 […]

મહેસાણામાં ચાઈનીઝ દોરી વેચતા ત્રણ વેપારીઓને પોલીસે ઝડપી લીધા

મહેસાણાઃ ઉત્તરાણ યાને મકરસંક્રાંતિ પર્વએ પતંગ ચગાવવાનું વિશેષ મહાત્મય છે. પરંતુ ઘણીવાક પતંગની ધારદાર દોરી કોઈનો જીવ લેવા નિમિત બનતી હોય છે. સરકારે ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. છતાં કેટલાક પતંગ અને દારીના વેપારીઓ વધુ નફો રળી લેવા માટે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચતા હોય છે. ત્યારે મહેસાણામાં આવા જ ત્રણ શખસને પોલીસે પકડી પાડી […]

મણિનગર પોલીસે સોશ્યલ મીડિયાનો સહારો લઈને ચબરાક ગણાતા રિઢા તસ્કરને પકડી પાડ્યો

અમદાવાદ :  શહેરના મણિનગર વિસ્તારમાં ઘરફોડચારીના ત્રણ બનાવો બન્યા હતા. આથી પોલીસે સીસીટીવીના આધારે તસ્કરની ઓળખ તો મેળવી લીધી હતી પણ તસ્કર ચબરાક હોવાથી પકડાતો નહતો. આથી પોલીસે તસ્કરની કુટેવ શોધીને સોશ્યલ મીડિયોનો સહારો લઈને તસ્કરને જાળમાં ફસાવીને દબોચી લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલો આરોપી યોગેશ પઢીયાર મુળ પાલનપુરનો વતની […]

જાણીતી બ્રાન્ડના સ્ટીકર લગાવીને શુદ્ધ ઘીના નામે વેચાતા ડુપ્લીકેટ ઘીના 160 ડબ્બા પકડાયા

અમદાવાદઃ શહેરના સરખેજ – સાણંદ સર્કલ નજીકના જગદીશ એસ્ટેટમાંથી બનાવટી  ઘીનું ગોડાઉન પકડાયું છે. આરોપીઓ જાણીતી બ્રાન્ડના ઘીના ડબ્બામાં બનાવટી ઘી ભરીને જાણીતી બ્રાન્ડ ઘીનું લેબલ લગાવીને વેચાણ કરતા હતા. બનાવટી ઘી આરોપીઓ કડીથી લાવતા હતા અને નકલી ઘી જાણીતી બ્રાન્ડના નામે રાજકોટમાં વેચતા હતા. પોલીસે ગોડાઉનમાંથી બનાવટી ઘીના 15 કિલોના 160 ડબ્બા, ગાડી સહિત […]

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાંચ હજારની લાંચ લેતા પકડાયા

અમદાવાદઃ રાજ્યમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓને કોઈનો ય ડર રહ્યો નથી. પોલીસ વિભાગમાં માત્ર કોન્સ્ટેબલ જ નહીં હોમગાર્ડ પણ લાંચ લેવામાં મીડિયેટર બનીને લાંચ લઈ રહ્યાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવે છે. શહેરમાં ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને 5100 રૂપિયાની […]

થરાદ હાઈ-વે પર લૂંટના ઈરાદે આવેલી ડફેર ગેન્ગના 5 શખસો ટ્રક, હથિયારો સાથે પકડાયા

પાલનપુરઃ જિલ્લાના થરાદ શહેરનો પોલીસ સ્ટાફ  રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે પાટણ જિલ્લાના ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ હાઇવે ઉપર ટ્રકમાં આવી રહ્યા છે. જેથી પોલીસે થરાદ-ડીસા ચાર રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો, હથિયારો સહિત રૂ.8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી […]

આવકવેરા વિભાગના દરોડાઃ કેમિકલ-રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ પાસેથી રૂ. 100 કરોડની કરચોરી ઝડપાઈ

અમદાવાદઃ આવકવેરા વિભાગે કેમિકલ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન ગુજરાતની આ કંપની પાસેથી રૂ. 100 કરોડથી વધારેનું કાળુ નાણુ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. આવકવેરાના દરોડામાં કાળા નાણાની રકમમાં હજુ વધારો થવાની શકયતા છે. આઈટીની તપાસમાં કંપનીના કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યાં હતા. જે જપ્ત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code