CISF ના પ્રમુખ સુબોધ કુમાર જયસ્વાલને નવા CBI ડાયરેકટર બનાવવામાં આવ્યા
CBI ના નવા બોસ બન્યા સુબોધકુમાર જયસ્વાલ મહારાષ્ટ્ર ATS ના રહી ચુક્યા છે ચીફ બે વર્ષ માટે રહેશે કાર્યકાળ દિલ્હી:સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના નવા ડિરેક્ટરના નામની આખરે મંગળવારે જાહેરાત કરવામાં આવી છે. આઈપીએસ સુબોધકુમાર જયસ્વાલની સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બે વર્ષ માટે જ રાખવામાં આવી છે. હાલમાં સુબોધકુમાર […]