સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને 12ની મૂલ્યાંકન પરીક્ષાઓ 1લી જાન્યુઆરીથી લેવાશે
CBSEની સ્કૂલોમાં પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન 1લી જાન્યુઆરીથી, ધો,10 અને 12ના વિદ્યાર્થીઓની યાદી CBSE બોર્ડને મોકલવા સુચના અપાઈ, ધોરણ 10 માટેનો આંતરિક મૂલ્યાંકન માત્ર એક વખત જ યોજાશે, અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) દ્વારા શૈક્ષણિક સત્ર 2025-26 માટે ધોરણ 10 અને 12ની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) પરીક્ષાઓ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન (ઇન્ટર્નલ એસેસમેન્ટ) […]


