રાજકોટની ખાનગી મેટરનીટી હોસ્પિટલના CCTV કૂટેજ વેચનારા બે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ
આરોપીઓએ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કર્યા હતા બન્ને આરોપીઓને રિમાન્ડ પર લઈ માહિતી ઓકાવાશે આરોપીઓ અશ્લિલ કૂટેજ વેચીને કમાણી કરતા હતા રાજકોટઃ શહેરની ખનગી મેટરનીટી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વાઇરલ થતાં ગંભીર સવાલો ઊઠ્યા છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ આ કેસમાં ઊંડાણથી તપાસ કરી રહી છે. […]