સીડીએસ બિપિન રાવતની ચેતવણી – કહ્યું, ‘સતર્ક રહેવું પડશે નહી તો તાલિબાન જેવી અસર જમ્મુ-કાશ્મીરમાં થઈ શકે છે’
જમ્મુ કાશ્મીરને લઈને સીડીએસ બિપિન રાવતની ચેતવણી સાવચેત રહેવું પડશે નહી તો તાલિબાનની ઈફેક્ટ જોવા મળી શકે શ્રીનગર – કાશ્મીરની સ્થિતિને લઈને હાલ ઘણી રણનિતીઓ બનાવવામાં આવી રહી છે, હાલ ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંની મુલાકાતે છે ત્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે વિતેલા દિવસને શનિવારે એક કાર્યક્રમમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાગ્રત […]