આર્મીમાંથી 4 વર્ષમાં 1 લાખ સૈનિકો ઓછા કરાશે: બિપિન રાવત
નવી દિલ્હી: આગામી સમયમાં ભારતીય સેનામાં 3-4 વર્ષમાં 1 લાખ સૈનિક ઓછા થઇ જશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં સીડીએસ જનરલ બિપીન રાવતે કહ્યું કે, જ્યારે જનરલ વી પી મલિક આર્મી ચીફ હતા, ત્યારે તેમણે 50 હજાર સૈનિક ઓછા કરવાનું વિચાર્યુંહતું. અમારું લક્ષ્ય આગામી ત્રણથી […]


