ગુજરાતભરમાં શૌર્ય અને શક્તિના પર્વ વિજ્યાદશમીની ઉલ્લાભેર ઊજવણી કરાઈ
ક્ષત્રિય સમાજ, સુરક્ષાદળો અને પોલીસકર્મીઓ દ્વારા શસ્ત્રપૂજન કરાયુ, વાહનો અને ધંધા-રોજગારના સાધનોનું પણ થયું પૂજન, નવા વાહનોનું પણ ઘૂમ વેચાણ થયુ અમદાવાદઃ આજે વિજયાદશમીનું પર્વ રાજ્યભરમાં ભારે ઉલ્લાસ સાથે ઊજવવામાં આવ્યું છે, વિજ્યાદશમીના પાવન અવસરે રાજ્યભરમાં શૌર્ય, શક્તિ અને વિજયના પ્રતીક સમાન શસ્ત્રપૂજાનું ક્ષત્રિય સમાજ તેમજ પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ […]