મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર
                    મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર છે. તીર્થસ્થાન તરીકે આ શહેરનું મહત્વ, જેને યોગ્ય રીતે ‘તીર્થરાજ’ અથવા યાત્રાધામ સ્થળોનો રાજા નામ આપવામાં આવ્યું છે, તેનું પ્રાચીન ગ્રંથો અને પ્રવાસવર્ણનોમાં સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. 7મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીનના પ્રવાસી ઝુઆનઝેંગે પ્રયાગરાજને અપાર પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઊંડાણનો પ્રદેશ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

