1. Home
  2. Tag "Center"

અલગ દેશ બને દક્ષિણ ભારત!: કર્ણાટકના ડેપ્યુટી સીએમના સાંસદ ભાઈનું વાંધાજનક નિવેદન

નવી દિલ્હી: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે ગુરુવારે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે દક્ષિણ ભારતને અન્યાય થઈ રહ્યો છે. જે ધનરાશિ દક્ષિણ સુધી પહોંચવી જોઈતી હતી, તેને ડાયવર્ટ કરીને ઉત્તર ભારતમાં વિતરિત કરાય રહી છે. આ દરમિયાન તેમણે […]

છૂટક વેચાતા કપડા-હોઝિયરીના પાલનના બોજને ઘટાડવા કેન્દ્રનો પેકેજ્ડ કોમોડિટીઝ નિયમમાં સુધારો

નવી દિલ્હીઃ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના ઉપભોક્તા બાબતોના વિભાગને લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) નિયમો 201માંથી છૂટક અથવા ખુલ્લામાં વેચાતા કપડા અથવા હોઝિયરીને મુક્તિ આપવા માટે વિવિધ રજૂઆતો મળી છે. તેથી, વિભાગ કાનૂની મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) (ત્રીજો સુધારો) નિયમો, 2022 દ્વારા ગ્રાહક બાબતોએ ગારમેન્ટ અથવા હોઝિયરી ઉદ્યોગને છૂટક અથવા ખુલ્લામાં વસ્ત્રો અથવા […]

કેન્દ્રની ભાજપ સરકાર ઉપર મમતા બેનર્જીના આકરા પ્રહાર, વિપક્ષી પાર્ટીઓને લખ્યા પત્રો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. સમગ્ર ઘટનાની રાજ્ય અને કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે હિંસાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરીને વિપક્ષી પાર્ટીઓને પત્ર લખ્યો હતો. એટલું જ […]

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં કાંકરિયા લેક પ્રવાસીઓનું બન્યું આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ તહેવારોમાં પ્રવાસન સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. અમદાવાદમાં જોવાલાયક સ્થળો પૈકીના એક એવા કાંકરિયા લેકફ્રન્ટની 3 દિવસ દરમિયાન 1.25 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલયમાં 75 હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. કોરોના મહામારીને […]

અલંગમાં બ્રેકિંગ માટે આવેલું 10 માળની હોટલ જેવું ક્રૂઝ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ

ભાવનગરઃ કોરોના કાળ હવે સમાપ્ત થતા દેશ-વિદેશોના અનેક જહાજો અલંગમાં ભાંગવા માટે આવી રહ્યા છે. અલંગ શિપયાર્ડ અલંગ ખાતે પ્લોટ નં-120માં અદ્યતન સુવિધાઓથી સજ્જ પેસેન્જર ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ પોતાની અંતિમ મંજિલે આવી પહોંચ્યું છે. દુનિયાના દરિયામાં તરતી જન્નત સમાન આ ક્રૂઝ સફરો ખેડ્યા બાદ અવધિ પૂર્ણ થતાં ક્રૂઝમાલિકે અલંગ ભાંગવા માટે વેચ્યું છે. ઘણા સમય બાદ […]

કેન્દ્રના ભારતમાલા પ્રોજેક્ટમાં જમીનનું પુરતુ વળતર ન મળતા બનાસકાંઠાના ખેડુતોનો વિરોધ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ ,સૂઇગામ અને વાવમાંથી પસાર થતાં કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોએ આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે, ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો અમે ભારતમાલાનું કામકાજ બંધ કરાવીને હાઇકોર્ટેમાં જઈશું. ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી […]

શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષણની ગુણવત્તા વગેરે પર નજર રાખવા કમાન્ડ કન્ટોલ કેન્દ્ર શરૂ

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ […]

ખાદ્યતેલ પર સટ્ટો રમાતો હોવાથી ભાવ વધતા હોવાની ટ્રેડર્સની કેન્દ્રને રજુઆત

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. દરેક ચીજ-વસ્તુઓના ભાવ કુદકે ને ભૂસકે વધતા જાય છે. લોકો પેટ્રોલ-ડિઝલમાં તોતિંગ ભાવ વધારો સહન કરી રહ્યા છે ત્યારે જ ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ખાદ્યતેલમાં આટલા બધા ભાવ ઉંચકાતા હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code