રાજ્યમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી
નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026ઃ ગુજરાતમાં સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCB)ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણય […]


