અમારા નામ તથા પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કેટલાક જૂથો અને વ્યક્તિઓ સતત કાર્યરતઃ અદાણી ગૃપ
સંસદીય પ્રશ્નો મારફત ખાસ કરીને શ્રી ગૌતમ અદાણી અને તેમના ગૃપની કંપનીઓને નિશાન બનાવતા સંસદ સભ્ય સુશ્રી મહુઆ મોઇત્રા અને હિરાનંદાની ગૃપના સીઇઓ શ્રી દર્શન હિરાનંદાની દ્વારા વિસ્તૃત ગુનાહિત કાવતરુ ચાલી રહ્યાની ફરિયાદ સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી શ્રી જય અનંત દેહાદ્રાઇએ આજે એક સોગંદનામા સ્વરુપે સી.બી.આઇ.ને કરતા આ બાબતમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું […]