1. Home
  2. Tag "ceo"

અમેરિકાઃ ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ,ખુદ થયા આઈસોલેટ

ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ સંક્રમણના હળવા લક્ષણો  ખુદ થયા આઈસોલેટ  દિલ્હી:કોરોના વાયરસ સામે રસી બનાવનારી અગ્રણી કંપની ફાઈઝરના ટોચના અધિકારી આ વાયરસથી સંક્રમિત થયા છે. જો કે, તેણે કહ્યું કે,તેને સંક્રમણના હળવા લક્ષણો છે. કંપનીના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આલ્બર્ટ બોરલાએ સોમવારે કહ્યું કે, તેઓ ફાઈઝરની દવા પેક્સલોવિડ લઈ રહ્યા છે અને આઈસોલેશનમાં […]

નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણાની ધરપકડ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણાની CBI દ્વારા અયોગ્ય વ્યવહારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચિત્રા રામકૃષ્ણાની ધરપકડ કરી છે. કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેણીને નવી દિલ્હીમાં કસ્ટડીમાં લેવામાં આવી હતી. ચિત્રા રામકૃષ્ણાએ 2013 અને 2016 વચ્ચે NSEના […]

પીએમ મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમર સાથે મુલાકાત કરી

પીએમ મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ સાથે કરી મુલાકાત ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમર સાથે કરી મુલાકાત સૌર ઊર્જાની સંભાવનાઓ સહીત અનેક મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમર સાથે મુલાકાત કરી હતી. તેઓએ વર્ષ 2030 સુધીમાં ભારતના રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપ, જેમાં ખાસ કરીને સૌર ઊર્જાની સંભાવનાઓ તથા 450 ગીગાવોટ વીજ […]

ફેક ટીઆરપી કેસ: રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની મુંબઇ પોલીસે કરી ધરપકડ

રિપબ્લિક ટીવીની ફેક ટીઆરપી કેસનો મામલો મુંબઇ પોલીસએ આ કેસમાં રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની કરી ધરપકડ અત્યારસુધી આ મામલામાં 13 લોકોની ધરપકડ થઇ ચૂકી છે મુંબઇ: રિપબ્લિક ટીવી ચેનલને લઇને એક સમાચાર આવ્યા છે. મુંબઇ પોલીસએ કથિત ફેક ટીઆરપી કેસમાં રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી લીધી છે. અત્યારસુધી આ મામલામાં 13 લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code