ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે હબ બનશે
રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ-ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવા મંત્રી શ્રી મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ ઇલેક્ટ્રોનિક્સમાં ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન: ગુજરાતમાં કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) પર ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે જોડાણ ગાંધીનગર, 21 નવેમ્બર, 2025ઃ Gujarat Electronics System Design and Manufacturing ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે વૈશ્વિક હબ બનવવા માટે ઇલેક્ટ્રોનિક્સ […]


