1. Home
  2. Tag "chain"

બાઈકની ચેઈનની યોગ્ય જાળવણીને કારણે વધારાના રિપેરીંગ ખર્ચમાંથી મળશે રાહત

દેશમાં ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે, ચોમાસામાં મોટાભાગની બાઈકમાં ચેઈન ઢીલી થવાની ફરિયાદો ઉઠે છે. મોટર સાઈકલની ચેઈનની નિયમિત સફાઈ કરવાથી ચેઈનની લગતી ફરિયાદ દૂર થવાની સાથે ચેઈનની આવરદામાં વધારો થશે. બાઇક ચેઇન સાફ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? જો ખરા અર્થમાં જોવામાં આવે તો દર 600-700 કિલોમીટરે બાઇકની ચેઇન સાફ કરવી ખૂબ જ […]

સ્વદેશી તબીબી પ્રણાલીઓને આધુનિક તબીબી પદ્ધતિઓ સાથે સાંકળી જરૂરીઃ માંડવિયા

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ નેશનલ એકેડમી ઑફ મેડિકલ સાયન્સ (NAMS)ના 62મા સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. ડૉ. રાજીવ કુમાર, ઉપાધ્યક્ષ, નીતિ આયોગ, ડૉ. એસ. કે. સરીન, પ્રમુખ, NAMS, ડૉ. આર. દયાલ, ઉપપ્રમુખ, NAMS અને ડૉ. S.C. ગોપાલ, ભૂતપૂર્વ પ્રમુખ, NAMS પણ હાજર હતા. NAMSને તેના 62મા સ્થાપના દિવસ પર […]

કોંગ્રેસે સરકારને આપી વણમાગી સલાહઃ કોરોનાની ચેઈન તોડવા પાંચ દિવસની જાહેર રજા જાહેર કરો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24, 485 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓનાં મોત થયાં છે. આવી વિકટ સ્થિતિમાં વિપક્ષ કોંગ્રેસે ભૂપેન્દ્ર પટેલની સરકારને વણમાગી સલાહ આપી છે. પ્રદેશ કોંગ્રસે પ્રમુખ જગદિશ ઠાકોરે સરકાર સામે આક્ષેપ કરતા […]

અલીગઢઃ મદરેસામાં અભ્યાસ માટે આવતા બાળકોને સાંકળથી બંધક બનાવાયાં ?

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક મદરેસાની એક હ્રદય દ્રવી ઉઠે તેવી ચોંકાવનારી તસવીર સામે આવે છે. અહીં બાળકોને મોટી-મોટી સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા. આ પહેલા વર્ષ 2014માં પણ આવી જ રીતે તે સમયે પણ બાળકોને સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યાં હતા. અહીંથી કોઈ બાળક ભાગીને સફળ થતા સમગ્ર ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે. અલીગઢના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code