અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરહોલ્ડરોને પત્ર લખ્યો
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરહોલ્ડરોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 24 જાન્યુઆરી 2023ના દિવસની એ એક એવી સવાર તરીકે યાદ કરવામાં આવશે જ્યારે ભારતના બજારો દલાલ સ્ટ્રીટથી લઇ જોજનો દૂર સુધી ગુંજતી અખબારોની હેડલાઇન્સથી જાગ્યા હતા. હિન્ડેનબર્ગનો અહેવાલ ફક્ત આપ સહુના અદાણી સમૂહની ટીકા કરતો નહોતો. પરંતુ તે ભારતીય સાહસોની વૈશ્વિક સ્તરે સ્વપ્ન જોવાની હિંમત સામે […]