ચોટિલામાં આઠમા નોરતે ચાંમુડા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં
સુરેન્દ્રનગરઃ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન માટે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આઠમા નોરતે એટલે કે નવરાત્રીની અષ્ટમીએ માતાજીના દર્શનું વિશેષ મહાત્મ્ય હોવાથી રવિવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચામુંડા માતાજીના ડુંગર પર માનવ મેરામણ ઉમટ્યો હતો. મહંત પરિવાર દ્વારા આઠમાં નોરતે નવચંડી હોમહવન પૂજા જાપ શાસ્ત્રોક વિધિ અનુસાર માતાજીની […]