GTUના કુલપતિ ડો રાજુલ ગજ્જરને શ્યામાપ્રસાદ મુખરજી પુસ્કાર એનાયત કરાયો
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરને કેળવણી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન અને નેતૃત્વ બદલ 2024ના વર્ષ માટેનો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી પ્રશસ્તિપત્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (I.I.T.) ના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ReTHINK INDIA દ્વારા પ્રદાન કરવામાં આવ્યો છે. આ એવોર્ડ India International Center, Delhi ખાતે તારીખ 23મી […]