વડોદરાની એમ એસ યુનિવર્સિટીના કૂલપતિ શ્રીવાસ્તવે આપ્યુ રાજીનામું
યોગ્ય લાયકાત ન હોવા અંગે હાઈકોર્ટમાં રિટ થઈ હતી 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ નહોતા ઈન્ચાર્જ વીસી તરીકે ડો. ધનેશ પટેલની નિમણૂંક વડોદરાઃ મહારાજા સહાજીરાવ (એમએસ) યુનિવર્સિટીના કૂલપતિ પ્રોફેસર શ્રીવાસ્તવની નિમણૂકના મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા ગેરકાયદે નિમણૂંકના મુદ્દે હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. દરમિયાન પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે […]