સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૂલપતિ તરીકે ઉત્પલ જોષીની નિમણૂંક
ઉત્પલ જોષી ગુજરાત યુનિમાં ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ છે સૌરાષ્ટ્ર યુનિને 18માં કાયમી કૂલપતિ મળ્યા ઉત્પલ જોષીનો કૂલપતિ તરીકેનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ત્રણ વર્ષ બાદ કાયમી કુલપતિ મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. ઉત્પલ જોષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જેમનો કાર્યકાળ આગામી 5 વર્ષ […]