1. Home
  2. Tag "chandigadh kare aashiqui"

આયુષ્માનની ફિલ્મ ‘ચંદિગઢ કરે આશિકી’ એ બીજા દિવસે બોક્સ ઓફીસ પર કર્યું સારુ પ્રદર્શન

આયુષ્માનની ફિલ્મએ બીજે દિવસે બોક્સ ઓફીસ પર કરી કમાલ બોક્સ ઓફીસ પર સારુ કલેક્શન કર્યું   મુંબઈ- આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’એ પહેલા દિવસે ધીમી શરૂઆત કરી હતી, પરંતુ બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં સારુ પ્રદર્શન જોવા મળ્યું,ફિલ્મના દર્શો વધ્યા હતા. અને કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં, ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ના […]

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ રિલીઝના પ્રથમ દિવસે બોક્સ ઓફીસ પર ‘અંતિમ’ અને ‘તડપ’ કરતા પણ પાછળ

આયુષ્માનની ફિલ્મ ચંદીગઢ કતરે આશિકી પ્રથમ દિવસે બોક્સ ઓફીસ પર ખાસ કમાણી નહી અંતિમ અને તડપની સરખામણીમાં પાછળ આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’નું ફર્સ્ટ ડે કલેક્શન સ્ટાર કિડ અહાન શેટ્ટીની ‘તડપ’ અને સલમાન ખાનના સાળા આયુષ શર્માની ફિલ્મ ‘અંતિમ’ કરતાં પણ ઓછુ જોવા મળ્યું છે, જોકે, ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ના નિર્માતાઓને […]

આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, ટૂંક સમયમાં રિલીઝ થશે ટ્રેલર

આયુષ્માન અને વાણીન ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ ચંદીગઢ કરે આશિકીનો ફર્સ્ટ લૂક સામે આવ્યો મુંબઈઃ બોલિવૂડના અભિનેતા આયુષ્માન ખુરાના હટકે ફિલ્મો કરવા માટે જાણીતા છેતેમની અનેક ફિલ્મો સફળ રહી છે ત્યારે હવે તેમની અને અભિનેત્રી વાણી કપૂરની અપકમિંગ ફિલ્મ ચંદીગઢ કરે આશિકી નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે આયુષ્માનની આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code