ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસથી ગભરાવા નહીં પરંતુ સાવચેતી રહેવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જનતાને અપીલ
                    અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો  રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર -અસરગ્રસ્ત […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

