1. Home
  2. Tag "Chandola Lake area"

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળો પરના દબાણો હટાવાયા

ડિમોલિશન પહેલાં ધાર્મિક વસ્તુઓ-પુસ્તકો હટાવાયાં અગાઉ ડિમોલિશન વખતે ધાર્મિક સ્થાનોના દબાણો તોડાયા ન હતા મ્યુનિ દ્વારા ડિમોલિશન દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો  અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ચંડાળા તળાવ આસપાસના ગેરકાયદે દાબાણો હટાવવા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતું. ત્રણ તબક્કે કરાયેલી ડિમોલિશનની કાર્યવાહીમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા નહતા, ત્યારે આજે મ્યુનિ.કોર્પોરેશન […]

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશન પાર્ટ-2, મંદિર-મસ્જિદ તૂટતાં ટોળાં ઊમટ્યાં

ચંડોળામાં ડેમોલિશનનું કામ પૂર્ણ, બે દિવસમાં કાટમાળ પણ હટાવાશે 35 હિટાચી મશીન, 15 જેસીબી મશીનથી 8500 નાના-મોટા કાચા પાકા મકાનો તોડી પડાયા ચંડોળા તળાવના 5 લાખ ચો. મીટર જગ્યા પરથી દબાણો દૂર કરાયા  અમદાવાદઃ શહેરના ચંડોળા ડિમોલિશન ફેઝ-2ના આજે બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલિશનનનો પ્રારંભ કરાયો હતો. ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનોને તોડવાની […]

ચંડોળા તળાવ વિસ્તારના કૂખ્યાત લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ

લલ્લા બિહારી બોગસ ડોક્યુમેન્ટથી બાંગ્લાદેશીઓને મદદ કરતો હતો લલ્લા બિહારી 5 મકાનોમાં ચાર પત્નીઓ સાથે રહેતો હતો ક્યા રાજકીય નેતાઓનું રક્ષણ હતું તેની પણ તપાસ કરાશે અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં લલ્લા બિહારીના મકાનો, ઓફિસો પર પણ બુલડોઝર ફેરવી દેવાયા હતા. કહેવાય છે. કે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code