ચંદ્રયાન 3 ના લઈવ પ્રસારણે યૂ ટ્યૂબ પર તોડ્યો રેકોર્ડ , વિશ્વમાં સૌથી વઘુ લોકો દ્રારા જોવાઈ આ ઐતિહાસિક ક્ષણ
દિલ્હીઃ- વિતેલા દિવસને 23 ઓગસ્ટની સાંજે ચંદ્રયાન 3 એ ચંદ્ર પર સોફટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે અને દેશભરમાં ઉત્સાહ છવાયેલો જોવા મળઅયો છે ત્યારે વિશ્વના દેશો પણ ભારતની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે અનેક દેશોમાં યુપ ટ્યૂબ પર ચંદ્રયાન 3 નું લાઈ પર્સરાણ નિહાળવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે યુ ટ્યૂબ પર ચંદ્રયાનના […]