નવા વાહનોના રજિસ્ટ્રેશન માટે રહેઠાણના પુરાવામાં ભાડા કરાર સાથે એફિડેવિટ પણ આપવી પડશે
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની ખરીદીમાં અરજદારે આરટીઓમાં રહેઠાણના જરૂરી પુરાવા રજુ કરવા પડે છે. જેમાં વાહન ખરીદનારા અરજદાર ભાડુઆત હોય તો ભાડા કરારને રહેઠાણના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવતો હતો, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અરજદારોએ ભાડા કરારની સાથે એફિડેવિટ નોટરી કરાવીને રજુ કરવી પડશે. આ અંગે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર […]