ચાણોદમાં ટ્રેનની અડફેટે ત્રણ વર્ષની દીપડીનું મોત નિપજ્યું
દીપડાનો મૃતદેહ જોતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી વન વિભાગના કર્મચારીઓએ દોડી આવી તપાસ હાથ ધરી પોસ્ટ મોર્ટમ બાદ દીપડીના અગ્નિ સંસ્કાર કરાયા, વડોદરાઃ ગુજરાતમાં ટ્રેનોની અડફેટે વન્ય પ્રાણીઓના મોતના બનાવો વધી રહ્યા છે. જેમાં ચાણોદના રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે એક દીપડીનું મોત નીપજ્યું હતું. વન વિભાગે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી […]