પાદરા તાલુકાના ચાપડ ગામે તળાવમાં મગર મહિલાને ખેંચી ગયો
મહિલાનો પગ લપસતા પડતા જ મગરો મહિલાને ખેંચી ગયો બુમાબુમ થતાં ગ્રામજનો દોડી આવ્યા મહિલાનો મૃતદેહને તળાવમાંથી બહાર કઢાયો વડોદરાઃ શહેરની વિશ્વમિત્રી નદી જ નહીં પણ જિલ્લાના તળાવોમાં પણ મગરોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તળાવોમાં મગરો દ્વારા હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાદરા તાલુકાના ચાપડ ગામે આવેલા તળાવમાં કચરો […]