ઉત્તરાખંડઃ ચારધામ યાત્રાનો આરંભ, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શુભારંભ કરાવ્યો
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં બહુ-અપેક્ષિત શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે ભક્તોને ચાર પવિત્ર ધામોના શિયાળાના ધામોની મુલાકાત લેવાની તક આપે છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે યાત્રાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા નિકળતા યાત્રિકો માટે સુવિધાઓ […]