ચારધામના શ્રદ્ધાળુઓ માટે નવી પહેલ – અહી આવનારા યાત્રીઓ મળશે 1 -1 લાખ રુિપાયો વીમો
ચારધામ શ્રદ્ધાળું માટે નવી પહેલ યાત્રીઓને મળશે અકસ્માતનો વિમો દહેરાદૂન- દેશભરમાંથી ચારધામ માટે શ્રદ્ધાળું આવી પહોંચતા હોય છે ,ભારે ભીજના કારણ અકસ્માત કે હાર્ટએટેક થી ઘણ ાલોકો મોતને પમ ભેટચે છે, જો કે હવે અહી આવતા શ્રદ્ધાળું માટે એક નવી પહેલ કરવામામ આવી છે.,જે મુજબ હવે ચાર ધામ યાત્રાના ભક્તોને વીમા કવચ મળશે. ચારધામ યાત્રા […]


