1. Home
  2. Tag "Charges"

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટનું ષડયંત્ર કરવાના આરોપમાં 27 વર્ષની સજા કરાઈ

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારાઈ છે. સુપ્રીમ કોર્ટના 5 માંથી 4 ન્યાયાધીશોએ તેમને દેશમાં તખ્તાપલટ કરવાના દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ કોર્ટએ તેમને જેલ સજા સંભળાવી છે. બોલ્સોનારોને પાંચ કેસોમાં દોષી માનવામાં આવ્યા છે, જેમાં તખ્તાપલટનું ષડયંત્ર ઘડવા, લોકશાહી કાયદો અને વ્યવસ્થાને હિંસક રીતે નાબૂદ કરવાનો પ્રયાસ, સશસ્ત્ર […]

ઈઝરાયલના PM નેતન્યાહુ સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કાઢ્યું ધરપકડ વોરન્ટ

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. હેગ સ્થિત વિશ્વ અદાલતે ગાઝા અને લેબનોનમાં સંઘર્ષ દરમિયાન આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે ઇઝરાયેલના નેતાઓ સામે આ વોરંટ જારી કર્યું છે, જ્યાં તે હમાસ અને હિઝબોલ્લાહ સાથે યુદ્ધમાં છે. જો કે, […]

હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને વિના મૂલ્યે સારવાર નહીં મળે

ગુજરાતમાં હવે ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોને વિના મૂલ્યે સારવાર નહીં મળે હવે સરકાર દ્વારા અગાઉ નિર્ધારિત ચાર્જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ચૂકવવો પડશે ખાનગી હોસિપટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારાશે અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના પ્રવેશને એક વર્ષ પૂર્ણ થયું છતાં સ્થિતિ હજુ યથાવત્ છે. ગત વર્ષે ગુજરાતમાં કોરોનાના રાફડો ફાટ્યા બાદ સરકારે ટેસ્ટિંગથી લઇને સારવાર સુધીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code