અમદાવાદના એરપોર્ટ પર ચાર્ટર્ડ ઍરક્રાફ્ટ માટે 9 પાર્કિંગ પ્લોટ્સ વધારાયા
ગાંધીનગરઃ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ એર ટ્રાફિકથી ધમધમતું રહે છે. ત્યારે એરપોર્ટ પર વધુ એર ક્રાફ પાર્ક થઈ શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. શહેરમાં 10થી 12 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ સમિટનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે. જેમાં વિદેશની અનેક નેશનલ-મલ્ટિનેશનલ કંપનીના સીઈઓ, એમડી સહિતના અગ્રણી મોટી સંખ્યામાં પર્સનલ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં અમદાવાદ […]