ChatGPT કંપની OpenAI ના CEO સેમ ઓલ્ટમેન અને પ્રેસિડેન્ટે પણ હોદ્દા પર થી હટાવાયા
દિલ્હી – ChatGPIT બનાવનાર કંપની OpenAI માં હાલ હંગામો થયેલો જોવા મળ્યો છે જાણકારી મુજબ વિતેલા દિવસને શુક્રવારે કંપની વતી જણાવવામાં આવ્યું હતું કે જણાવ્યું હતું કે તેણે CEO અને સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને પોતાના હોદ્દા પરથા હટાવવામાં આવ્યા છે. કંપનીએ મુખ્ય કાર્યકારી અધિકારી સેમ ઓલ્ટમેન અને પ્રમુખ ગ્રેગ બ્રોકમેનને હટાવી દીધા છે. કંપનીએ એક બ્લોગમાં […]