અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મ્યુનિની ઝૂંબેશ,72 એકમોમાં તપાસ, વેપારીઓમાં ફફડાટ
અમદાવાદ: પર્યાવરણને નુકશાન કરતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો છડેચોક ભંગ કરી રહ્યાની ફરિયાદો ઊઠતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરતા અને ન્યુસન્સ કરતા એકમ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોલિડ વેસ્ટ વિભાગ તમામ વોર્ડમાં માર્ગો […]