અમદાવાદમાં નવરાત્રી દરમિયાન રાતે ખાણીપીણી બજારનું કરાશે ચેકિંગ
                    ગરબામાં ફુડ સ્ટોલ માટે લાયસન્સ ફરજિયાત, અનહાઈજેનિક ફુડ મળશે તો કડક પગલાં લેવાશે, ફુડ સ્ટોલમાં સ્વચ્છતા જાળવવી પડશે અમદાવાદઃ નવરાત્રી પર્વના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પોળ, સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં નવરાત્રીની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવાર સુધી ગરબાની તેમજ ખાણીપીણીની દુકાનો ખૂલી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

