1. Home
  2. Tag "Checking"

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં બનાસકાંઠા પોલીસે હાઈવે પર ચેકપોસ્ટ ઊભી કરી ચેકિંગ શરૂ કર્યું

પાલનપુરઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ બનાસકાંઠા પોલીસ એકશન મોડમાં આવી ગઈ  છે. પોલીસ દ્વારા હાઈવે પર  ચેકપોસ્ટ ઊભી કરીને  સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરવામાં આવે છે. બનાસકાંઠા સરહદી જિલ્લો હોવાથી વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા […]

અમદાવાદમાં આવાસ યોજનામાં અનેક ગેરકાયદે ભાડૂઆતો, AMC દ્વારા ચેકિંગ કરાશે

અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગરીબો માટેના આવાસો કરોડોના ખર્ચે બનાવીને ફાળવાયા છે. ઘણા આવાસોમાં મુળ અરજદારોએ અન્યને ભાડે આપી દીધા છે. આ અંગે ફરિયાદો ઊઠ્યા બાદ હવે એએમસી દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે, અમે મકાનોમાં ગેરકાયદે ભાડુઆતો રહેતા હશે. તો કડક પગલાં ભરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મકાન મળી […]

રાજકોટમાં ડેરીઓ, ફરસાણની દુકાનો પર મ્યુનિ,ના આરોગ્ય વિભાગનું ચેકિંગ, દૂધના સેમ્પલ લેવાયાં

રાજકોટઃ શહેરમાં બનાવટી દુધ વેચાતુ હોવાનું પ્રકાશમાં આવતા મ્યુનિ,કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દૂધની ડેરીઓ, દૂધની મીઠાંઈ બનાવતી ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મ્યુનિની ટીમ દ્વારા ડેરીફાર્મની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી દૂધનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું કુલ 22 દુકાનોમાં મ્યુનિ.ના ફુડશાખાની ટીમ ત્રાટકી હતી, જેમાં નવ પેઢીને ફુડ […]

ભાવનગરમાં GST ટીમનું ચેકિંગ, બીલ વગરની બે ટ્રક સાથેનો માલ-સામાન સીઝ કરાયો

ભાવનગરઃ શહેરમાં જીએસટી ચોરીનું રેકેટ પકડાયા બાદ હવે જીએસટીના અધિકારીઓ દ્વારા જીએસટી ચોરી સામે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ નાણાકીય વ્યવહારો પર પણ બાજ નઝર રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જીએસટીની ટીમે બોગસ બીલ સાથે અથવા બીલ વિના  માલ-સામાન લઈ જતી ટ્રકો સામે ઝૂંબેશ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન બે ટ્રકમાં માલ-સામાનના […]

અમદાવાદમાં ખાણીપીણીના સ્ટોલ-દુકાનો પર ચેકિંગ ઝૂંબેશ, શાહીબાગમાં પાંચ દુકાનો સીલ

અમદાવાદઃ શહેરમાં ઉનાળાની સીઝન દરમિયાન રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. બહારનું વાસી ખાવા અને પીવાના કારણે રોગો થતાં હોય છે. જેને ધ્યાનમાં રાખી શહેરના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ખાણીપીણીના એકમોમાં ચેકિંગ કરવા માટે ફૂડ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને મેલેરિયા વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં ખાણીપીણી […]

એસટીની 1668 બસનું ચેકિંગ, અનિયમિતાના 85 કેસ, 6 પ્રવાસી ટિકિટ વિના પકડાયાં

રાજકોટઃ રાજ્યમાં એક સમયે એસટી બસમાં પ્રવાસીઓમાં સરેરાશ ઘટાડો થયા બાદ હવે પ્રવાસીઓની સંખ્યામાં સારોએવો વધરો થતાં એસટી નિગમની આવકમાં પણ વધારો થયો છે. એસટી બસમાં પ્રવાસીઓને સારીએવી સુવિધા મળી રહે તે માટે નિયમોનું યાગ્યરીતે પાલન થાય છે કેમ, તેમજ ટિકિટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓને પકડવા માટે રાજકોટ ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ઙરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code