1. Home
  2. Tag "Chenab River"

જમ્મુ-કાશ્મીરઃ અતિભારે વરસાદ થતાં તાવી અને ચેનાબ નદી ભયજનક સપાટીએ પહોંચી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે. તેવામાં જમ્મુ કાશ્મીરની નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ફરી એકવાર પૂરની ચેતવણીના નિશાનને વટાવી ગયું છે, ત્યારે અધિકારીઓએ આજે બુધવારે (3 સપ્ટેમ્બર) જમ્મુ શહેરમાં લાઉડસ્પીકરોનો ઉપયોગ કરીને ચેતવણી આપી હતી. સત્તાવાર આંકડા મુજબ, ગઈકાલે મંગળવારની રાત્રે 8.30 વાગ્યાથી નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જ્યારે […]

પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ, ચિનાબ નદીના પ્રવાહમાં 92% ઘટાડો

પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ પાણી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેની પાછળનું સૌથી મોટું કારણ સિંધુ જળ સંધિ હેઠળ ભારત દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીમાં મોટો કાપ હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક જળ નિષ્ણાતોના મતે, ભારતમાંથી વહેતી ચિનાબ નદીના પ્રવાહમાં 92% ઘટાડો થયો છે, જેના કારણે પંજાબ અને સિંધ જેવા મુખ્ય કૃષિ વિસ્તારોમાં […]

વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રીજનું નિર્માણ આપણા દેશમાં – રેલ્વે મંત્રીએ ટ્વિટર પર ફોટો શેર કર્યા

વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રીજ ભારતમાં જમ્મુ-કાશ્મીરની ચેનાબ નદી પર થયું છે આ બ્રીજનું નિર્માણ શ્રીનગર – વિશ્વમાં આપણે અનેક અવનવી વસ્તુઓ જોઈ હશે,જેમાં ભારત અનેક ક્ષેત્રે ઘણઈ તરક્કી કરી રહ્યું છે, પહેલા વિશ્વની સૌથી મોટી પ્રતિમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ત્યાર બાદ વિશ્વનું સૌથી મોટૂ સ્ટેડિયમ અને હવે  આપણે વાત કરીશું વિશ્વના સૌથી ઊંચા રેલ્વે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code