ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં સામેલ થનારા ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તોફાની સદી ફટકારી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગુજરાતના કેપ્ટન ઉર્વિલ પટેલે સર્વિસીસ સામે ધમાકેદાર સદી ફટકારી હતી. ફક્ત છગ્ગા અને ચોગ્ગાની મદદથી, ઇનિંગ્સ કુલ 108 રન બની હતી. કેપ્ટનની શાનદાર ઇનિંગ્સના કારણે ગુજરાત આઠ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. એમએસ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ પણ આ ઇનિંગ જોઈને ખુશ થશે, કારણ કે તેમણે આગામી આવૃત્તિ (આઈપીએલ […]


