લો બોલો, છત્તીસગઢમાં લોકડાઉન વચ્ચે વરરાજા લગ્ન કરવા માટે બાઈક પર એકલો જ નીકળ્યો
દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ લગ્ન સહિતના ધાર્મિક પ્રસંગ્રોમાં મહેમાનો ગણતરીના રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દરમિયાન છત્તીસગઢમાં લોકડાઉનની વચ્ચે સરકારી માથાકુટમાં પડવાને બદલે વરરાજા લગ્ન કરવા માટે એકલો જ મોટરસાઈકલ લઈને નીકળી ગયો હતો. માર્ગમાં પોલીસે અટકાવતા યુવાને લગ્ન કરવા જતો હોવાનું જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં […]


