1. Home
  2. Tag "Chief justice of India"

NFSUના ચોથા દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સૂર્ય કાંત, ‘મુખ્ય અતિથિ’ તરીકે આ પ્રસંગની શોભા વધારશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ઉપસ્થિત રહેશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે.એમ. […]

સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ ઈન્ટેસિવ રિવીઝન (એસઆઈઆર)ને લઈને સુનાવણી ચાલી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તેમણે કોર્ટમાં પોતાનો પક્ષ રાખવાની મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને ક્યાંથી ન્યાય નથી મળ્યો, અમે છ વાર ચૂંટણીપંચને સંપૂર્ણ માહિતી સાથે ચિઠ્ઠી […]

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમમાં સુનાવણી, સુપ્રીમે કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ છે ગંભીર

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી CJIએ કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ ગંભીર કેન્દ્રને નોટિસ ફટકારે કોર્ટ – કપિલ સિબ્બલ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસૂસી કાંડ અંગે સુનાવણી થઇ હતી. હવે આગામી સુનાવણી 10મી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, જો સમાચાર સાચા છે તો આરોપ […]

જસ્ટિસ એન વી રમના બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ અપાવ્યા શપથ

દેશના નવા ચીફ જસ્ટિસ તરીકે એન.વી.રમનાએ કાર્યભાર સંભાળ્યો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તેમને આ પદ માટે અપાવી શપથ શપથ ગ્રહણ દરમિયાન પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી: દેશના નવા ચીફ જસ્ટિસ (CJI) તરીકે એન વી રમનાએ આજથી કાર્યભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવારે પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય […]

જસ્ટિસ એન.વી.રમન્ના દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે શપથ લેશે

ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે એનવી રમન્નાની નિયુક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી જસ્ટિસ એનવી રમન્ના 24 એપ્રિલથી કાર્યભાર સંભાળશે નવી દિલ્હી: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ 23 એપ્રિલના રોજ સેવા નિવૃત્ત થઇ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code