1. Home
  2. Tag "Chief Minister Bhupendra Patel"

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધમાકેદાર શરૂઆત,જામનગરમાં કરોડો રૂપિયાના નિર્માણ કામને આપી મંજૂરી

ભૂપેન્દ્ર પટેલ સરકારની જામનગરને ભેટ જામનગરમાં કરોડોના નિર્માણના કામને મંજૂરી જામનગરવાસીઓને મોટી ભેટ રાજકોટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ 100.98 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે […]

દુબઈ ખાતે યોજાનારા એક્સ્પોમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નહીં જાય, પણ 7 IAS અધિકારીઓ જશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ મૂડી રોકાણો થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી જાન્યુઆરી 2022માં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે, અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટમાં વધુ મુડી રોકાણો આવે તે માટે દુબઈ ખાતે યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેવાની છે. આ એક્સ્પોમાં વિજય રૂપાણી ભાગ લેવા […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જ્યોર્જિયાને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઇંજન આપ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત જ્યોર્જિયાના ભારતસ્થિત રાજદૂત (એમ્બેસેડર) શ્રીયુત આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં લીધી હતી.  જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ, પોર્ટસ, ફાર્માસ્યુટિકલ સેકટરમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે જ્યોર્જિયા-ભારત-ગુજરાતના પુરાતન ઐતિહાસિક સંબંધોની સ્મૃતિ પણ આ વેળાએ તાજી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જ્યોર્જિયાની આ ઉત્સુકતાને આવકારતાં […]

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાતે જશે

ગાંધીનગર :  ગુજરાતમાં ભાજપની સરકારમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળના તમામ સભ્યોએ શપથ લઈને ચાર્જ સંભાળી લીધો છે. નવા મંત્રીઓએ  શપથવિધિ સમારોહ બાદ  રાજ્યના વિવિધ મંદિરોમાં માથુ ટેકવીને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દાદા ભગવાનના મંદિર, લીંબડીના જગદીશ આશ્રમ અને સ્વામિનારાયણ મંદિરમાં […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આખી સરકાર રિમોટ કન્ટ્રેલથી જ ચાલશેઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કોંગ્રેસ  દ્વારા સાણંદ ખાતે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાની  ઉપસ્થિતિમાં સંયોજકની બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલા મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા હવે ભુપેન્દ્ર પટેલની  આખી નવી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલશે. ફરી એકવાર અધિકાર રાજનો ભોગ ગુજરાતની જનતા બનશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code