આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપ્યું, ભાજપાએ સરકાર બનાવવા કવાયત તેજ કરી
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે પાર્ટીની હાર બાદ AAP નેતા આતિશીએ રવિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે પોતાનું રાજીનામું LG V.K.ને સુપરત કર્યું છે. બીજી તરફ ભાજપાએ દિલ્હીમાં સરકાર બનવવા માટે કવાયત તેજ કરી છે. હાલ મુખ્યમંત્રીની રેસમાં વિવિધ નેતાઓના નામ ચર્ચાય રહ્યાં છે. આમ આદમી પાર્ટી (AAP) માટે મુખ્ય રણનીતિકાર […]