દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પૂર્વ CM આતિશીએ પત્ર લખીને મળવાનો માંગ્યો સમય
નવી દિલ્હીઃ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મહિલા સમૃદ્ધિ યોજના અંગે કહ્યું કે મહિલાઓને એક કે બે મહિના માટે પૈસા આપીને યોજના બંધ ન કરવી જોઈએ. આને કાયમી ધોરણે અમલમાં મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે, શનિવારે, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આતિશીએ મુખ્યમંત્રી રેખા […]