મધ્યપ્રદેશમાં 11મી ડિસેમ્બરે યોજાશે ધારાસભ્ય દળની બેઠક,મુખ્યમંત્રીના નામની કરવામાં આવશે જાહેરાત
સોમવારે મધ્યપ્રદેશમાં સીએમના નામની થશે જાહેરાત ! ધારાસભ્ય પક્ષની બેઠક અંગે મહત્વપૂર્ણ અપડેટ આવી સામે ભોપાલ :મધ્યપ્રદેશમાં 3 ડિસેમ્બરે જાહેર થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળી છે. જો કે, એક સપ્તાહ બાદ પણ ભાજપે મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી નથી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે મંથન […]