1. Home
  2. Tag "Chief Secretary"

કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપ્યા બાદ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂંક

ગાંધીનગર : ગુજરાતના મુખ્ય સચિવ તરીકે 1987 બેન્ચના આઈએએસ અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. રાજકૂમાર હાલ ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સ્રેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જીએડી દ્વારા આજે નોટિફિકેશન જારી કરીને મુખ્ય સચિવ તરીકે રાજકુમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. આઈએએસ રાજકુમારની ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે નિમણંક કરવામાં આવી છે.  IAS રાજ […]

ભાદરવી પૂનમ મેળોઃ માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુવિધા મુદ્દે મુખ્ય સચિવે કરી તાકીદ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની […]

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મુખ્ય સચિવે તાબડતોબ બેઠક બોલાવી,એક્શન પ્લાન ઘડવા આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે પણ દોડતી થઈ  છે. પાટનગર ગાંધીનગર ખાતે આગામી દિવસોમાં વાયબ્રન્ટ સમિટ પણ યોજાવાની છે, ત્યારે એકતરફ વાયબ્રન્ટની તૈયારી અને બીજીતરફ સતત વધતા જતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં કેવી રીતે લેવું તે સરકાર માટે પડકારજનક બન્યુ છે. આજે મુખ્ય સચિવ પંકજ કુમારની […]

ગુજરાતના નવા મુખ્યસચિવ તરીકે પંકજ કુમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યસચિવ અનીલ મુકીમનો કાર્યકાળ આજે પૂર્ણ તેમને વિદાય આપવામાં આવી હતી. આજે  નવા મુખ્યસચિવ તરીકે પંકજકુમારે કાર્યભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્યસચિવનો ચાર્જ સાંભળ્યા બાદ પંકજકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ તેજ ગતિથી ચાલે છે, ગુડ ગર્વનરને આગળ વધારવા ટીમ ભાવનાથી સહકાર સાથે કામ કરવામાં આવશે. કોરોના સામે કામગીરી કરવાની છે. વરસાદ ખેંચાશે તો […]

ગુજરાતના મુખ્ય સચિવના પદ માટે કોના પર પસંદગીનો કળશ ઢોળાશે?

ગાંધીનગર:  ગુજરાત સરકારના  હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમ ઓગસ્ટના અંતમાં નિવૃત્ત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠક તેમની આખરી બેઠક હતી તેમ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનો સ્પષ્ટ અર્થ એ છે કે, ગુજરાતને પહેલી સપ્ટેમ્બરથી નવા મુખ્ય સચિવ મળશે. ત્યારે હવે એ ચર્ચા શરૂ થઈ છે કે, અનિલ મુકીમના અનુગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code