મહેસાણામાં બાળ ઓબ્ઝર્વેશન હોમમાં ગંભીર ગુનાના આરોપી 6 કિશોરો નાસી ગયા
6 કિશોરો સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને પલાયન, સ્થાનિક પોલીસે આખો દિવસ શોધખોળ કરી છતાં પત્તો ન લાગ્યો, બાળ ઓબ્ઝર્વેશન હોમના સિક્યુરિટી વ્યવસ્થા સામે સવાલો ખડા થયા મહેસાણાઃ શહેરમાં રાધનપુર ચોકડી નજીક આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યાના પાંચ અને દુષ્કર્મના ગુનાનો એક મળી છ બાળ આરોપીઓ સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને નાસી જતાં ચકચાર મચી ગઈ છે. […]