ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના 13માં સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
બાળ સંભાળ ગૃહોમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયા, બાળ સંભાળ ગૃહોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ, આયોગ દ્વારા “વિકસિત ભારતનું સંતાન” તરીકેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો, ગાંધીનગરઃ ‘ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના 13માં સ્થાપના દિવસની તા. 28 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજ્યભરના તમામ બાળ સંભાળ ગૃહોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોના સર્વાંગી વિકાસ, જાગૃતિ અને સર્જનાત્મકતાને […]


