સીરમ સંસ્થાની બાળકો માટેની ‘કોવોવેક્સ વેક્સિન’ના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી – 7 થી 11 વર્ષના બાળકો પર થશે પરિક્ષણ
સીરમ સંસ્થાને વેક્સિનના પરિક્ષણ માટે મંજૂરી મળી 7 થી 11 વર્ષના બાળકો પર ટ્રાય હાથ ધરાશે ભારતમાં બાળકો માટેની આ ત્રીજી વેક્સિન હશે દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેર બાદ ત્ર્જી લહેરની શંકાઓમાં બાળક પરની અસરકારકતાને લઈને અનેક બાબતો નિષ્ણાંતો દ્વારા કેહાવામાં આવી હતી જેને લઈને બાળકો માટેની વેક્સિનની પ્રક્રિયા પણ તેજ […]