1. Home
  2. Tag "children's day"

બાળ દિવસ શા માટે ઉજવવામાં આવે છે,જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

આજે ચિલ્ડ્રન ડે  જાણો આ દિવસ વિશે  અંહી વાંચો ઇતિહાસ અને મહત્વ  આપણા દેશમાં દર વર્ષે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં ગીત, સંગીત, વક્તવ્ય, નારા, રમત-ગમત વગેરેને લગતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને વિશેષ અનુભવ કરાવવામાં આવે છે. આ દિવસે શાળા દ્વારા બાળકોને ભેટ વગેરે પણ આપવામાં […]

રાષ્ટ્રપતિએ બાળકોને મોટા સપના જોવાની વિનંતી કરી

વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ આજે સવારે (14 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર (RBCC) ખાતે ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે બાળપણ એ જીવનનો સૌથી સુંદર તબક્કો છે. બાળકોને જેમ છે તેમ સ્વીકારવામાં આવે છે. આ જ તેમને જીવંત બનાવે છે. આજે આપણે બાળકોની આ નિર્દોષતા અને પવિત્રતાની ઉજવણી કરી […]

આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે બાળ દિવસ,જાણો શું છે તેનું મહત્વ

દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ દેશની વિવિધ શાળાઓમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે.આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો.તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો.બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ […]

ચિલ્ડ્રન્સ ડે પર આ બાળકે પોતાની પોકેટ મની ખર્ચ કરીને 1 હજારથી વધુ વૃક્ષો રોપ્યા

ચિલ્ડ્રેન ડે પર આ બાળકનું સરહાનિય કાર્ય પોકેટ મનીમાંથી 11 હજાર વૃક્ષો રોપ્યા   દિલ્હીઃ- આજ રોજ એટલે કે 14 નેવ્મબરે વિશ્વભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, આ દિવસે કેટલાક બાળકો ખાસ રીતે કુદરતી વાતાવરણમાં પોતાના ફાળો આપે છે,તો કેટલાક બાળકો કંઈક જૂદી રીતે લોકોને ઉપયોગી સાબિત થાય છે, આજ રીતે પ્રજ્જવલ નામના  […]

14 નવેમ્બર એટલે પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ અને બાળ દિવસ તથા અનેક યાદો સાથે જોડાયેલો દિવસ

પંડિત જવાહરલાલ નેહરુની આજે જન્મજયંતિ બાળ દિવસ તથા અનેક યાદો સાથે જોડાયેલો દિવસ વિશ્વના ઘણા દેશોમાં 1 જૂનના ઉજવાય છે  સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે. આ દિવસને બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જો વાત કરવામાં આવે પંડિત જવાહર લાલ નહેરુની તો તેમનો જન્મ ઉત્તરપ્રદેશના અલ્લાહબાદ શહેરમાં થયો હતો, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code