ચિલોડો પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 1.10 લાખની લાંચ લેતા પકડાયો
કોન્સ્ટેબલે ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને 3 લાખની લાંચ માગી હતી, ફરિયાદી સાથે ચર્ચા કર્યા બાદ રૂપિયા 1.10 લાખ આપવાનું નક્કી કરાયું હતું, એસીબીને ફરિયાદ કરાયા બાદ ગોઠવાયેલા છટકામાં કોન્સ્ટેબલ પકડાયો ગાંધીનગરઃ જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારુકાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા પકડી પાડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે […]